Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
મહાકાળી માતાજી ના હવન. માણસા તાલુકાના અનોડિયા વડિયા વાસ ના માતાજીના પહેલની પરંપરા ની જેમ આ વરસે પણ માતાજીના હવન ધૂમ ધામ થી કરવામાં આવ્યા હતા અને વડીયા વાસ ના તમામ ગ્રામ જાણો ની હાજરી આપવા માં આવી હતી અને દર વરસ ની જેમ આ વરસે પણ ગ્રામ જનો ભેગા મળીને મહાકાળી માતાજી ને ખુશ કરવા માટે પ્રાર્થનાં કરવામાં આવી હતી | Akhand Bharat Dainik