ખેરગામમાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનોનું વિતરણ ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળતા ખુશીનો અનેરો સ્મિત જોવા મળ્યું. ખેરગામ તાલુકામાં આજે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વ્હીલચેર, ટ્રાઇસાઇકલ, કૃત્રિમ અંગ, શ્રવણયંત્ર, વોકર, સ્ટિક સહિતના વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં લાભાર્થીઓને સાધનો મળતાં તેમના ચહેરા પર ખુશી અને લાગણીના | Akhand Bharat Dainik
ખેરગામમાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનોનું વિતરણ ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળતા ખુશીનો અનેરો સ્મિત જોવા મળ્યું. ખેરગામ તાલુકામાં આજે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વ્હીલચેર, ટ્રાઇસાઇકલ, કૃત્રિમ અંગ, શ્રવણયંત્ર, વોકર, સ્ટિક સહિતના વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં લાભાર્થીઓને સાધનો મળતાં તેમના ચહેરા પર ખુશી અને લાગણીના
NAVSARI | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ખેરગામમાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનોનું વિતરણ ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળતા ખુશીનો અનેરો સ્મિત જોવા મળ્યું. ખેરગામ તાલુકામાં આજે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વ્હીલચેર, ટ્રાઇસાઇકલ, કૃત્રિમ અંગ, શ્રવણયંત્ર, વોકર, સ્ટિક સહિતના વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં લાભાર્થીઓને સાધનો મળતાં તેમના ચહેરા પર ખુશી અને લાગણીના
ખેરગામ તાલુકામા મામલતદાર કચેરી ખાતે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનોનું વિતરણ ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓને લાભ મળતા ખુશીનો અનેરો સ્મિત જોવા મળ્યું.
ખેરગામ તાલુકામાં આજે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વ્હીલચેર, ટ્રાઇસાઇકલ, કૃત્રિમ અંગ, શ્રવણયંત્ર, વોકર, સ્ટિક સહિતના વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં લાભાર્થીઓને સાધનો મળતાં તેમના ચહેરા પર ખુશી અને લાગણીના ભાવ જોવા મળ્યા હતા. ખેરગામ તાલુકામાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓને એકસાથે સાધનો મળતાં કાર્યક્રમ ખાસ નોંધપાત્ર બન્યો હતો.
યોજનાનો લાભ દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચે અને કોઈ લાભાર્થી બાકી ન રહી જાય તે માટે ખેરગામના મામલતદાર સહિત સમગ્ર વહીવટી તંત્રએ અથાગ મહેનત કરી હતી. ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર એક જ મહિનામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને યોજનાનો લાભ અપાવવામાં આવ્યો.