Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*ખાનપુરની તુષ્ટિબેન માલીવાડની શાનદાર સિદ્ધિ: 400 મીટરમાં ગોલ્ડ, 600 મીટરમાં સિલ્વર*શાળાકીય રમતોત્સવ 2026-27 અંતર્ગત દાહોદ જિલ્લા કક્ષાની રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની દીકરી તુષ્ટિબેન ધર્મેન્દ્રકુમાર માલીવાડે શાનદાર પ્રદર્શન કરી તાલુકા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે.તુષ્ટિબેન હાલમાં દે બારિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (DLLS) ખાતે અભ્યાસ કરી રહી છે. તેણે અંડર-14 કેટેગરીમાં યોજાયેલી 400 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ | Akhand Bharat Dainik