મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉંડણી ગામમાં જય અંબ ેકેમ્પનું સરસ મજાનું આયોજન કરેલું છે આ કેમ્પ ની સુવિધામાં ચા નાસ્તામાં પૌંઆ અને આરામ માટે કૅમ્પની અંદર ઠંડો પવન માટે મોટા કૂલર મુકવામાં આવ્યા છે જેથી કરી યાત્રિકો ને કોઇ તકલીફ ના પડે. સેવા એજ મોટો ધર્મ છે