Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
જિ.નવસારી તાલીકો.ચીખલી જ્ઞાન કિરણ ઢોડીયા જ્ઞાતિ મંડળ દ્વારા ક્રિષાકુમારી પ્રદીપભાઈ પટેલ જેવો એસએસસી (S.S.C )માં 95.50 % MAR -2026 એ, બી સ્કૂલ ,ચીખલી ખાતે અભ્યાસ કરે છે. જેઓ એ તેજસ્વી વિદ્યાર્થી તરીકે સિદ્ધિ મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ ‌‌શ્રી જ્ઞાનકિરણ ઢોડીયા જ્ઞાતિ મંડળ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને વધુ અભ્યાસ કરી આગળ વધે અને પોતાની કારકિર્દી બનાવે એ માટે એમને ક્રિષાકુમારી પ્રદીપભાઈ પટેલને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.જેથી આદિવાસી સમાજમાં આનંદની | Akhand Bharat Dainik