ગારિયાધાર હીરા ના કારીગરો ની ભાવ વધારવા બાબત રેલી | Akhand Bharat Dainik
ગારિયાધાર હીરા ના કારીગરો ની ભાવ વધારવા બાબત રેલી
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
ગારિયાધાર હીરા ના કારીગરો ની ભાવ વધારવા બાબત રેલી
ગારિયાધાર જે હીરા ઉધ્યોગ બાબત મીની સુરત કેહવાઈ છે ત્યાં મોંઘવારી ના હિસાબે ભાવ વધારવા સામે કારખાના ના માલિકો સામે રેલી કાઢી.આખા ગામ ના કારખાના માં કામ કરતા હીરા ના કારીગરો ને આ મોંઘવારી માં ઘર ચાલવું અઘરું પડે કેમકે હીરા ની મજૂરી એ ની એ જૂની અને ઘર ની વસ્તુ નો ભાવ નવે વો.એ બાબત થી પરેશાન થઈ બધા હીરા ના કારખાના માં કામ કરતા કારીગરો એ ભાવ વધારવા બાબત રેલી કાઢી.