ચંડીનાથ મહાદેવ ના સાનિધ્ય માં લોક મેળો | Akhand Bharat Dainik
ચંડીનાથ મહાદેવ ના સાનિધ્ય માં લોક મેળો
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
ચંડીનાથ મહાદેવ ના સાનિધ્ય માં લોક મેળો
અમદાવાદ જિલ્લા ના ધોળકા તાલુકા ના ચંડીસર ગામે ચંડીનાથ મહાદેવ ના મંદિર ના સાનિધ્ય માં દર ભાદરવા સુદ અગિયાર ના દિવસે લોક મેળો યોજાય છે. દર વર્ષે યોજાતા આ મેળા માં આજુ બાજુ ના ગામ ના લોકો મહાદેવ ના દર્શન કરી ને મેળા ની મજા માણે છે. ચંડીસર ગામે આવેલ મહાદેવ નું પ્રાચીન મંદિર નો મહાત્મ બહુજ અલગ છે.