અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખલીકપુર થી ચાલતો રથ અંબાજી જવા માટે નીકળ્યો | Akhand Bharat Dainik
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખલીકપુર થી ચાલતો રથ અંબાજી જવા માટે નીકળ્યો
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ખલીકપુર થી ચાલતો રથ અંબાજી જવા માટે નીકળ્યો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાન ખલીકપુર ગામથી ચાલતા રથ સાથે ડીજે લઈને સાથે અંબાજી જવા માટે પગપાળા યાત્રીઓ રવાના પગપાળા સંઘ પુર જય અંબે સંઘ સાથે 100 થી વધારે યાત્રાળુ રવાના અંબાજી જવા માટે નીકળ્યા