અમદાવાદ જિલ્લા ના બાવળા શહેર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ નો ધમાકેદાર સેકન્ડ રાઉન્ડ | Akhand Bharat Dainik
અમદાવાદ જિલ્લા ના બાવળા શહેર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ નો ધમાકેદાર સેકન્ડ રાઉન્ડ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હવામાન
અમદાવાદ જિલ્લા ના બાવળા શહેર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ નો ધમાકેદાર સેકન્ડ રાઉન્ડ
અમદાવાદ જિલ્લા તેમજ બાવળા શહેરમાં તથા આજુ બાજુના વિસ્તારમાં ગય કાલના સાંજથી વરસાદ ની ધમાકેદાર સેકન્ડ રાઉન્ડ ની એન્ટ્રી શરૂ થઇ ગઇ છે જેમાં બાવળા શહેર ના અનેક વિસ્તારોમાં વરસાદ ના પાણી ભરાયાં ની સમસ્યા સર્જાય છે તંત્ર હજુ સજાગ થયું હોય તેવી શક્યતા દેખાઈ રહી નથી. પરંતુ બાવળા વેપારી માં શોક ની લાગણી વ્યક્ત થઇ રહી છે હવે જોવાનું રહે કે તંત્ર દ્વારા શું શું કામગીરી શરૂ કરવામાં આવશે