SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
આંબરડી ગામે રામપર ચોકડીએ દુકાને તાળા તોડી ચોરી
આજે મોડી રાત્રે આંબરડી નજીક રામપર ચોકડીએ જગાભાઈ મારાજ જે દુકાન આવેલી સે તે ભાડે ચલાવતા હતા તે દુકાન ના તાળા તોડી ચોર ચોરી કરી ગયેલા છે અગાઉ પણ બે મહિના પહેલા પણ આ દુકાન ના તાળા તોડી નાખી યા હતા આ બનાવ બીજી વાર બન્યા છે