Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
આજ રોજ ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક ના પથ દર્શક શ્રી ડોલરભાઈ કોટેચા ના માર્ગદર્શન હેઠળ બેંકની ઝાંઝરડા શાખા અને અત્યાધુનિક ઈ ગેલેરી નો ભવ્ય મંગલ પ્રારંભ લંબે હનુમાનજી ના મહંત શ્રી અર્જુનદાસજી ગુરુ રામદુલારે દાસજી ના વરદ હસ્તે કરવામાં આવેલ આ તકે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ચેરમેન શ્રી ડો. ડી. પી. ચોખલિયા સાહેબ, મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા,મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીમતિ પલ્લવીબેન ઠાકર, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા | Akhand Bharat Dainik