Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
વાંસદા તાલુકાના ભીનાર ગામે (થાણા ડુંગરી) ખાતે બાળ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયોવાંસદા તાલુકાના ભીનાર (થાણા ડુંગરી) ખાતે શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન બાળ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સરોજબા બાળકોની હોસ્પિટલ અને NICU વાંસદાના બાળરોગ નિષ્ણાત ડૉ. જયંત (જેકી) પટેલ તથા તેમની ટીમ દ્વારા આજુબાજુનાં ગામનાં આશરે ૧૭૦ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પનો મુખ્ય હેતુ સમાજસેવા સાથે બાળકોના આરોગ્યની તપાસ કરવી અને બાળ આરોગ્ય પ્રત્યે જાગૃતિ લા | Akhand Bharat Dainik