ટેકSABARKANTHA | By Akhand Bharat Team | Published: 2026-08-08ટેકટેક*એ.સી.બી. સફળ ટ્રેપ* *ફરીયાદી* :- એક જાગૃત નાગરીક *આરોપી*:- રમેશચંદ્ર મણીલાલ પંડયા હોદ્દો – મસ્ટર કારકુન( મેટ), મનરેગા વિભાગ, (ઔડા ગ્રામ પંચાયત), ઈડર તાલુકા પંચાયત, ઇડર જી.સા.કાં. *ટ્રેપની તારીખ*:- તા.૦૭/૦૮/૨૦૨૬ *લાંચની માંગણીની રકમ* :-રૂા.૧૫,૦૦૦/- *લાંચની સ્વીકારેલ રકમ* :- રૂા. ૧૫,૦૦૦/- *લાંચની રીકવર કરેલ રકમ* :-રૂા.૧૫,૦૦૦/- *ગુનાનુ સ્થળ* :- માં પાર્લર, દેશોતર ચાર રસ્તા તા.ઇડર જી.સાબરકાંઠા *ટુંક વિગત*:- આ કામના ફરીયાદીના પત્નીના નામે દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજુર થયેલ હોય, જે મકાન સહાયના પ્રથમ હપ્તારૂપે રૂ. ૩૦,૦૦૦/- ફરીયાદીના બેંક ખાતામાં જમા થતા, આ કામના આક્ષેપિતે ફરીયાદીને ફોન કરી,મકાન સહાયના પ્રથમ હપ્તારૂપે જમા થયેલ રકમના રૂ. ૧૫૦૦૦/- લાંચ પેટે માંગણી કરેલ. તેમજ મનરેગા યોજનામાં કંઇક ઓછુ કરી આપવાની વાતચીત કરેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે આજ રોજ તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ લાંચના છટકાનુ આયોજન કરતા છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ.૧૫,૦૦૦/- સ્વીકારી, પકડાઇ જઈ, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કર્યા બાબત. *ટ્રેપીંગ અધિકારી*:- એ.ડી.સુથાર પોલીસ ઈન્સ્પેકટર સાબરકાંઠા એ.સી.બી.પો.સ્ટે. *સુપરવિઝન અધિકારી*:- શ્રી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ *ઇન્ચાર્જ અધિકારી*:- શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
અકસ્માતતારીખ ૨૧:૦૯:૨૬ ને સોમવાર ના રોજ રાધીવાડ થી ચાડા હાઇવે પર અંબાજી જતા પદયાત્રી ને અકસ્માત સર્જાયો.2026-09-22SABARKANTHA
અકસ્માતગુરુ ગોવિંદ લીમડી ના વરોડ પાસે કાર બાઇક અકસ્માત માં પાવડી ના તલાટી ઇજા ગ્રસ્ત,ધારા સભ્ય મહેશ ભુરીયા અને ડોકટર સમય પર પહોંચી મદદ કરી2026-09-22DAHOD
અકસ્માતમધર કેર ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ સામે ઇકો કાર અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો 2026-09-20ARVALLI
અકસ્માતકિમ-ઓલપાડ રોડ પર કાર ડિવાઈડર કૂદાવી ખાડામાં ખાબકી: દારૂના નશામાં કાર ચલાવતા ચાલકની ધરપકડો2026-09-17SURAT
અકસ્માતNH-48 પર કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત: લાઇટિંગનો સામાન ભરેલો ટેમ્પો પલટી જતા એકનું મોત, છ ઘાયલ2026-09-17SURAT
અકસ્માતજાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કોમેડિયન 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ)નું ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. 2026-09-17BANASKANTHA
અકસ્માતબોનેટ પર યુવકને લટકાવી કિલોમીટરો સુધી કાર હંકારી! બે રાજસ્થાની આરોપીઓ ઝડપાયા2026-09-17MAHISAGAR
અકસ્માતઉત્તર ગુજરાતના કોમેડી કિંગ એવા ગુજ્જુ કિંગ એટલે કે ગુજ્જુ લવ ગુરુ નું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું2026-09-17VAV-THARAD
અકસ્માતગુજરાતી કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુ અકસ્માત ભાભર હરિધામ ગૌશાળા જોડે અકસ્માત વાવ થરાદ ગામનું ઘરેણું2026-09-17VAV-THARAD
અકસ્માતદુઃખદ સમાચાર: જાણીતા કોમેડિયન 'ગુજ્જુ લવ ગુરુ' (ચંદન રાઠોડ)નું માર્ગ અકસ્માતમાં નિધન2026-09-17VAV-THARAD
અકસ્માતઆંબલિયાસણમાં UGVCL ની બેદરકારીથી લંગૂરનું મોત: વિસ્તારમાં વાંદરાઓના ત્રાસથી ગ્રામજનો પરેશાન2026-09-17MEHSANA