Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ખેરગામ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ચૌધરી સામે સરકારી રેકોર્ડની અવગણના અને સંભવિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો: ન્યાય માટે સામાજિક આગેવાન વિજયભાઈ બાબુભાઈ ઉચ્ચકટાર દ્વારા મુખ્યમંત્રી અને કલેક્ટર સુધી રજૂઆત.નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલ માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નં. ૬ ના વેચાણ અને છેતરપિંડીના મામલામાં ખેરગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.ડી. ચૌધરી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી,સંભવિત ભ્રષ્ટાચાર આચરી અને સરકારી રેકોર્ડની ધરાર અવગણના કરીને આરોપીઓને છાવરવામાં આવી રહ્યા | Akhand Bharat Dainik