ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ ફરી મેઘ મહેર | Akhand Bharat Dainik
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ ફરી મેઘ મહેર
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
હવામાન
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ ફરી મેઘ મહેર
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજાએ મહેર કરી છે લાંબા સમય બાદ બે દિવસ થી મેઘરાજા મહેરબાન થયા છે ખેડૂતો મા ખુશી ની લાગણી પસરી છે
રીપોર્ટ.બાલુ ચૌહાણ