Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*ડાંગ જિલ્લામાં ૨૫ નવેમ્બરે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે**કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આહવા કલેક્ટર કચેરી ખાતે બપોરે ૩:૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે**અરજદારો ૧૦ નવેમ્બર સુધીમાં ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદો રજૂ કરી શકશે*રિપોર્ટર: ભાવેશ ચૌધરી | આહવા, ડાંગ અખંડ ભારત | Akhand Bharat Dainik