Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ચીખલીના ફડવેલ ગામમાં લાઇબ્રેરી ભ્રષ્ટાચાર અને વહીવટી બેદરકારી અંગે હજુ સુધી ઉદ્ધાટન કરવામાં આવ્યું નથી.સ્થાનિક યુવાનો દ્વારા નવસારી કલેક્ટરને રજૂઆત.ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી, સરકારી નાણાંનો મોટાપાયે ભ્રષ્ટાચાર અને કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક લેખિત પત્ર પાઠવી ફડવેલ ગામમાં સરકારી પુસ્તકાલયનું મકાન સંપૂર્ણ તૈયાર હો | Akhand Bharat Dainik