Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
આંકલાવ તાલુકાના બિલપાડ ગામના રેશીયા વગા ખાતે આસો નવરાત્રિના પવિત્ર આઠમા નોરતે ભવ્ય લાઈવ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતોનવરાત્રિના મહાઅષ્ટમીના આ પવિત્ર દિવસે યોજાયેલા આ લાઈવ ગરબામાં ખેલૈયાઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સુરમય સૂર અને તાલ સાથે ખેલૈયાઓએ મા અંબેની આરાધના કરી ગરબે ઘૂમ્યા હતામા અંબેની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાઆયોજન દરમિયાન યોજાયેલી મા જગદંબાની પવિત્ર આરતીનો લાભ બિલપાડ તેમ | Akhand Bharat Dainik