આજ રોજ મોડાસા તાલુકાના માજુમ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીર નું આગમન | Akhand Bharat Dainik
આજ રોજ મોડાસા તાલુકાના માજુમ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીર નું આગમન
ARVALLI | By Akhand Bharat Team | Published:
હવામાન
આજ રોજ મોડાસા તાલુકાના માજુમ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીર નું આગમન
મોડાસા તાલુકાના વનિયાડ કોકાપુર માજુમ ડેમના પુલ ઉપર આજરો રોજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીર નું આગમન માજુમ ડેમમાં આવ્યા તે દરમિયાન વણીયાદ કોકાપુર તથા આજુબાજુના મોરા પાદરડી ના ગામ લોકોને નવા નીર આગમન જોવા માટે વણીયાદ કોકાપુર નદી ઉપર આવેલ માજુમ ડેમના પુલ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકોએ નવા નીર વધામણા કર્યા હતા અને વણીયાદ કોકાપુર મોરાપાદરડી આજુબાજુના લોકોને માજુમ ડેમો નવા નીર આવે તે દરમિયાન એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જય ભારત