ગે.કા.ઇંગ્લીશ દારૂ કી.રૂ.૨,૫૩,૯૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧૨,૬૩,૯૨૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર
નિર્લિપ્ત રાય સાહેબ (IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, રાજકોટ નાઓએ રેન્જના જિલ્લાઓમા પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ સુચના કરેલ.
જે અન્વયે પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) જીલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર નાઓએ જિલ્લામાં પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ
જે અન્વયે HC વિજયસિંહ પરમાર નાઓએ મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે અમદાવાદ થી લીંબડી નેશનલ હાઇવે રોડ હોટલ આગળ આવેલ સર્વીસ રોડ પાસેથી ગે.કા. ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલ બંધ બોટલો નં.૧૪૪ કી.રૂ.ર,૫૩,૯૨૦/- નો પ્રોહી મુદામાલ તથા મોબાઇલ ફોન નંગ.૦૨ કી.રૂ.૧૦,૦૦૦/- તથા એક ટ્રક કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- એમ મળી કુલ કી.રૂ.૧૨,૬૩,૯૨૦/- ના મુદામાલ બે ઇસમોને પકડી પાડી આરોપી વિરૂધ્ધમાં લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામા આવેલ.
પકડાયેલ આરોપીઓ:-
(૧) મોહમદવાહીદ હીમત પઠાણ રહે.હરીયાણા, મીરપુર (મીરકા) થાના હતીન, જીલ્લા પલવાલ ડ્રાઇવર
(૨) મોહમદસાકીબ ફકરૂદીન પઠાણ રહે.હરીયાણા, મસ્જીદ પાસે મીરપુર(મીરકા) થાના હતીન, જીલ્લા પલવાલ ક્લીનર
કબજે કરેલ મુદ્દામાલની વિગત :-
(૧) ગે.કા. ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલ બંધ બોટલો નં.૧૪૪ કી.રૂ.૨,૫૩,૯૨૦/-
(૨) મોબાઇલ ફોન નંગ.૦૨ કી.રૂ.૧૦,૦૦૦/-
(3) એક ટ્રક કી.રૂ.૧૦,૦૦,૦૦૦/-
એમ મળી કુલ કી.રૂ.૧૨,૬૩,૯૨૦/- નો મુદામાલ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
LCB PI બી.એચ.શીંગરખીયા, PSI આર.જે.ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ.રાયમા તથા સ્ટાફના ASI અમરભા ગઢબી, HC વિજયસિંહ પરમાર, PC કૃણાલસિંહ ઝાલા, PC ભરતભાઇ સભાS, PC મેહુલભાઇ મકવાણા એરીતેની ટીમ દ્રારા પ્રોહીબીશનનો કેસ શોધી કાઢવામાં આવેલ છે.